આગામી શિક્ષક તાલીમ તા ૨૩-૪-૨૦૧૨ણા રોજ શરુ થવા જઇ રહી છે ત્યારે આ તાલીમ નું સમય પત્રક નીચે મુજબ છે. ધોરણ ૬ થી ૮ માટે આ તાલીમ ૭ દિવસની તા. ૨૩ થી ૧ મેં સુધી રહેશે જેમાં ૩ દિવસ મેનેજરીઅલ વિષય તથા ૪ દિવસ નવા અભ્યાસક્રમ અભિગમ તાલીમ હશે. વિષય વસ્તુ તાલીમ ૬ થી ૮ માટે ઉઘડતા સત્રથી શરુ થશે.
સમય તા ૨૩-4-2012 તા ૨૫-૪-2012 તા .૨૬-૪-2012
૭. થી ૭.૧૫ પ્રાર્થના,તાલીમ વિષે પ્રાર્થના,તાલીમ વિષે પ્રાર્થના,તાલીમ વિષે
ઓન એર ઓન એર ઓન એર
૭.૧૫ થી ૮ જેન્ડર અજ્યું અડેપ્ત્સ પ્રજ્ઞા
૮ થી ૯ જેન્ડર અજ્યું અડેપ્ત્સ પ્રજ્ઞા
૯ થી ૯.૪૫ પ્રેરક પ્રવચન પ્રેરક પ્રવચન પ્રેરક પ્રવચન
ઓન એર ઓન એર ઓન એર
૯.૪૫ થી રીસેસ રીસેસ રીસેસ
૧૦.૧૫
૧૦.૧૫ થી અડેપ્ત્સ જેન્ડર અજ્યું આઈ ઇ ડી
૧૨.૩૦
સમય તા 27-4-2012 તા 28-૪-2012 તા .30-૪-2012
૭. થી ૭.૧૫ પ્રાર્થના,તાલીમ વિષે પ્રાર્થના,તાલીમ વિષે પ્રાર્થના,તાલીમ વિષે
ઓન એર ઓન એર ઓન એર
૭.૧૫ થી નવો અભ્યાસક્રમ RTE અને અભ્યાસક્રમ DVD DR રવીન્દ્ર દવે
૯.00 ટી.સી.જોશી હિરેષ ચોધરી ઓન એર મૂલ્યાંકન પત્રોની સમજ
ઓન એર ઓન એર
RTE પ્રસંગો / કેસ્લેટ
ઓફ એર
૯ થી ૯.૪૫ પ્રેરક પ્રવચન પ્રેરક પ્રવચન પ્રેરક પ્રવચન
ઓન એર ઓન એર ઓન એર
૯.૪૫ થી રીસેસ રીસેસ રીસેસ
૧૦.૧૫
૧૦.૧૫ થી NCF -૨૦૦૫ નવા અભ્યાસક્રમ ભાષાઓમાં મૂલ્યાંકન
૧૧.૧૫ DR ભૌમિક ત્રિવેદી ની વિવિધ સમુદાય પર અસર શ્રી માધડ ભાઈ,
ઓન એર ઓફ એર શ્રી પ્રકાશભાઈ
શ્રી નરેન્દ્રભાઈ
શ્રી જયેશભાઈ
ઓન એર
૧૧.૧૫ થી NCF -૨૦૦૫ તાલીમ પૂર્વે સાહિત્ય ગણિત, વિજ્ઞાન અને સામાજિક
૧૨.૧૫ નવા અભ્યાસક્રમ ઓફ એર વિજ્ઞાનમાં મૂલ્યાંકન
ઓફ એર DR ભૌમિક ત્રિવેદી
DR વિજયભાઈ
DR સંજયભાઈ
ઓન એર
૧૨.૧૫ થી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી પ્રશ્નોત્તરી
૧૨.૩૦ ઓન એર ઓન એર ઓન એર
સમય તા ૧-૫-૨૦૧૨
૭.થી પ્રાર્થના,તાલીમ વિષે
૭૩૦ ઓન એર
૭.૧૫ થી માતૃભાષા નું સાક્ષરી વિષયોમાં મહત્વ DR યોગેન્દ્ર વ્યાસ ઓન એર
૯.૦૦ સર્વાંગી વિકાસના વિષયોનું શિક્ષણ ( સંગીત, ચિત્ર, કાર્યાનુભવ ,શા.શી )
ઓન એર
૯ થી ૯.૪૫ પ્રેરક પ્રવચન
ઓન એર
૯.૪૫ થી રીસેસ
૧૦.૧૫
૧૦.૧૫ થી સંગીત, ચિત્ર, ,શા.શી વિષયનો નવા પાઠ્યક્રમ સાથે અનુબંધ
૧૧.૧૫ DR ધીરેનભાઈ, DR ચંદ્રેશભાઈ
ઓન એર
૧૧.૧૫ થી કાર્યનુંભાવો અને શા.શી વિષયનો નવા પાઠ્યક્રમ સાથે અનુબંધ
૧૨.૧૫ શ્રી વિનોદભાઈ, શ્રી VANSDIYA
ઓન એર
૧૨.૧૫ થી પ્રશ્નોત્તરી
૧૨.૩૦
તા. ૧-૫-૨૦૧૨ બાદ તમામ ૬ થી ૮ ધોરણના શિક્ષકો શાળામાં જશે.
તમામ શિક્ષકોએ સમયસર તાલીમમાં ઉપસ્થિત રહેવું. ધોરણ ૬ થી ૮ ના સીઆરસી શાળા નં-૧૩, અને સીઆરસી શાળા નં -૧૨ ના શિક્ષકોએ શાળા નં -૭ માં તાલીમ લેવા જવાનું છે.
સમય ૭.૦૦ થી ૧૨.૩૦ તા. ૨૩-૪-૨૦૧૨ થી તા ૧-૫-૨૦૧૨ ઉપરોક્ત સમયપત્રક મુજબ .
No comments:
Post a Comment