આગામી શિક્ષક તાલીમ તા ૨૩-૦૪-૨૦૧૨ થી તા ૪-૦૫-૨૦૧૨ દરમ્યાન યોજાશે જેમાં ધોરણ ૧ થી ૫ માટે તા ૨૩-૪-૨૦૧૨ થી તા ૪-૦૫-૨૦૧૨ સુધી અને ધોરણ ૬ થી ૮ માટે તા ૨૩-૦૪-૨૦૧૨ થી તા ૧-૫-૨૦૧૨ સુધી તાલીમ રહેશે.
સીઆરસી શાળા નં-૧૩ ના સીઆરજી ની યાદી નીચે મુજબ છે
- શ્રી રમેશભાઈ સેંતા - શાળા નં - ૭ - ધોરણ ૬ થી ૮ - ગણિત-વિજ્ઞાન
- શ્રી શ્રદ્ધાબેન પંડ્યા - શાળા નં -૭ - ધોરણ ૬ થી ૮ - અંગ્રેજી-સંસ્કૃત
- શ્રી નરેશભાઈ ચુડાસમા - શાળા નં -૧૩ ધોરણ ૬ થી ૮ -હિન્દી -ગુજરાતી
- શ્રી નરેશભાઈ વાઘ - શાળા નં -૭ ધોરણ ૬ થી ૮ -ચિત્ર -સંગીત
- શ્રી જગદીશભાઈ બારૈયા શાળા નં - ૩ ધોરણ ૬ થી ૮ -સામાજિક વિજ્ઞાન
- શ્રી જગદીશભાઈ જાની શાળા નં -૭ ધોરણ ૬ થી ૮ -શારીરિક શિક્ષણ
- શ્રી આશિષભાઈ ત્રિવેદી -સીઆરસી ધોરણ ૬ થી ૮ -મૂલ્યાંકન
- શ્રી જીવરાજભાઈ ડોડીયા -શાળા નં -૧૨ ધોરણ ૬ થી ૮ -એડેપ્સ- આઈ ઈ ડી
- શ્રી કાજલબેન જાળેલા - શાળા નં -૫ ધોરણ ૬ થી ૮ -પ્રજ્ઞા-જેન્ડર
ઉપરોક્ત તાલીમ મહુવા શાળા નં -૭ ખાતે ઉપરોક્ત તારીખ દરમ્યાન યોજાશે. તાલીમ નો સમય સવારે ૭.૦૦ થી બપોરના ૧૨.૩૦ સુધી રહેશે
No comments:
Post a Comment