VOTE OF THX

My photo
MAHUVA ( SAURASHTRA'S KASMIR ), GUJARAT, India
IAM PROUD TO BE A PART OF SSAM ( SARVA SIKSHA ABHIYAN MISION ) AND I WOULD LIKE THANK OUR BRC CO O JABARABHAI FOR SUPPORTING ME A LOT. ALSO THANKING DIST.TT OFFICER SHREE DHARMESHBHAI, ALS CO O DINESHBHAI MEHTA,GENDER CO O ANJANABEN, IED CO O BHADRESHBHAI,AO SHREE NILESHBHAI MUNJPARA, MIS SHREE PANKAJBHAI TRIVEDI AND ALL MY SCHOOL PRINCIPAL AND TEACHERS AND SPECIALLY TO HONOURABLE SHREE SPD SIR AND DPC SIR

CCE પરિણામ પત્રકો ધોરણ ૧ થી ૮


શિક્ષકમિત્રો,અહીં ધોરણ ૧ થી ૮ ના સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રકો મૂકવાનો પ્રયત્ન કરે છે. તમામ મૂલ્યાંકન પત્રકો માઈક્રોસોફ્ટ એક્સેલમાં તૈયાર કરેલ છે.પત્રકની એક ફાઈલ ૩૦ બાળકો માટેની છે.૩૦ થી વધુ બાળકો માટે બીજી ફાઈલ બનાવવાની જરૂર પડશે.પત્રકમાં ફોર્મ્યુલાનો ઉપયોગ કરવામાં આવેલ હોઈ બાળકની વિગત એક જ વખત લખવાની જરૂર છે.પત્રકમાં ક્યાંય સરવાળા કે કોઈ ગાણિતિક ગણતરી કરવાની જરૂર નથી. ગ્રેડ ઓટોમેટિક મૂકાય તેવી વ્યવસ્થા કરેલ છે. તમામ પત્રકોમાં શ્રુતિ ફોન્ટનો ઉપયોગ કરી તૈયાર કરેલ છે.તૈયાર કર્યા બાદ આં ફોન્ટને શ્રી ૭૫૦ ફોન્ટમાં કન્વર્ટ કરેલ છે. આથી આ ફોન્ટ ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરવાની જરૂર પડશે.ફોન્ટ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો. વધારે માહિતી માટે પર મારો સંપર્ક કરવા વિનંતી છે.અંતમાં પીડીએફ ફોર્મેટમાં પણ પત્રકો આપવામાં આવેલ છે. જેનો પણ આપ ઉપયોગ કરી શકો છો.


1. પરિણામ પત્રકો ( ધોરણ-૧)
2. પરિણામ પત્રકો ( ધોરણ-૨) (નવું)
3. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધોરણ ૩
4.1 સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધોરણ ૪-૧
4.2 સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રકો ધોરણ-૪/૨
5. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધોરણ ૫
6/7 સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધોરણ ૬ અને૭ 

ધો 3 થી 8 ના અભ્યાસક્રમનુ સત્રવાર વિભાજન.
ધો 5 થી 6 પ્રથમ સત્ર ક્ષમતાઓ
ધો 7 થી 8 પ્રથમ સત્ર ક્ષમતાઓ
પ્રથમ સત્રની તમામ ધોરણની ક્ષમતાઓની યાદી
ક્ષમતાઓધો 5 થી 8 બિજા સત્રની ક્ષમતાઓ

* પીડીએફ ફોર્મેટ ડાઉનલોડ કરો.

૧. ફોર્મેટ-એ
૨. ફોર્મેટ-બી
૩. ફોર્મેટ-સી 
૪. ફોર્મેટ-ડી
૫. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધોરણ ૧ થી ૫ 
૬. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પત્રક ધોરણ ૬ થી ૮
૭. સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન અંગેનો પરિપત્ર


પરીક્ષાલક્ષી પત્રકો

ડાઉનલોડ કરવા ક્લિક કરો 

પત્રક - A    રચનાત્મક મૂલ્યાંકન પત્રક ધોરણ - ૩ થી ૮

પત્રક - B વ્યકિતત્વ વિકાસ પત્રક

પરિણામ પત્રક ધોરણ - ૩

પરિણામ પત્રક ધોરણ - ૪ 

પરિણામ પત્રક ધોરણ - ૫

પરિણામ પત્રક ધોરણ - ૬ , ૭ , ૮

પ્રજ્ઞા પરિણામ પત્રક ( ધો - ૧, ૨, ૩  )  DOWNLOAD 


વાર્ષિક પરીક્ષા પરિણામ તારીજ પત્રક ( એક્સલમાં ફોર્મ્યુલા સાથે )  DOWNLOAD

વાર્ષિક પરીક્ષા પરિણામ તારીજ પત્રક (pdf ફાઈલમાં )  
DOWNLOAD

ધોરણ :- ૫ પરિણામ પત્રક ( OLL FRONT )    DOWNLOAD

ધોરણ :- ૬,૭,૮ પરિણામ પત્રક ( OLL FRONT )   DOWNLOAD 

પત્રક - B વ્યકિતત્વ વિકાસ પત્રક ( ફોર્મ્યુલા સાથે OLL FRONT)    DOWNLOAD 

સત્રાંત / વાર્ષિક પરીક્ષા આયોજન ફાઈલ   DOWNLOAD 


No comments:

Post a Comment