VOTE OF THX

My photo
MAHUVA ( SAURASHTRA'S KASMIR ), GUJARAT, India
IAM PROUD TO BE A PART OF SSAM ( SARVA SIKSHA ABHIYAN MISION ) AND I WOULD LIKE THANK OUR BRC CO O JABARABHAI FOR SUPPORTING ME A LOT. ALSO THANKING DIST.TT OFFICER SHREE DHARMESHBHAI, ALS CO O DINESHBHAI MEHTA,GENDER CO O ANJANABEN, IED CO O BHADRESHBHAI,AO SHREE NILESHBHAI MUNJPARA, MIS SHREE PANKAJBHAI TRIVEDI AND ALL MY SCHOOL PRINCIPAL AND TEACHERS AND SPECIALLY TO HONOURABLE SHREE SPD SIR AND DPC SIR

Tuesday 17 April 2012

CHITRAKUT AWARD WINNER SHREE RAMESHBHAI SENTA



શ્રી રમેશભાઈ સેંતા સીઆરસી શાળા નં-૧૩ હસ્તકની શાળા નં -૭ માં શિક્ષક તરીકે ફરજ બજાવે છે . તેમની સુંદર શૈક્ષણિક અને સહભ્યાસિક પ્રવૃતિઓને ધ્યાને લઇને વર્ષ ૨૦૧૧-૧૨ નો રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ શિક્ષક તરીકેનો 
તેમને અવોર્ડ પરમ વંદનીય સંત શ્રી મોરારી બાપુના હસ્તે તાજેતરમાં તલગાજરડા ખાતે અપાયો . તેમની આ સિદ્ધિ બદલ સીઆરસી કો ઓ અભિનંદન પાઠવે છે અને ગૌરવની લાગણી અનુભવે છે . શ્રી રમેશભાઈ સેંતા આ વર્ષે  આ અવોર્ડ મેળવનારા સૌથી નાની વયના શિક્ષક છે. આ સાથે અહી એ ઉલેખ્નીય છે કે રમેશભાઈ વર્ગકાર્ય ઉપરાંત રામાનુજન મેથ્સ ક્લબ, ગણિત-વિજ્ઞાન મંડળ, ઔષધ બાગ, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની શાળાના વિદ્યાર્થીઓ ને તૈયારી કરાવવી, તેઓ સંદેશ દૈનિકમાં પોતાની ગાણિતિક કોયડાની કોલમ પણ ચલાવે છે. તેઓ એ ટેન્ગ્રામ પદ્ધતિ વડે ગણિત ના ૧૫૦ જેટલા વર્કિંગ મોડ્યુલ્સ બનાવેલ છે. તથા ટીએલએમ  બનાવવામાં કુશળતા ધરાવે છે. તાજેતર માં લેવાયેલી H -TAT  ની પરીક્ષામાં તેઓ ઉતીર્ણ થયેલ છે .   

No comments:

Post a Comment